૬૮ મા પ્રજસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
પ્રસંગમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઈઝરશ્રી દિનેશભાઈ ગોહિલ ના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ,
આ પ્રસંગે ઈ. આચાર્યશ્રી શૈલેંદ્રકુમાર વી. પટેલે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
ત્યારબાદ શાળાના પ્રાથમિક તથા માધ્યમિક , ઉ.માધ્યમિક વિભાગના બાળકોએ સરસ મઝાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
એક નજર .......
to watch video of cultural programme, click on the title below ;
video 1: PYRAMEED by secondary students
video 2 : CULTURAL PROGRAMME by PRIMARY students
video 3: CULTURAL PROGRAMME by SECONDARY students
video 4 : ENERGETIC DANCE by SECONDARY students
image below: રાષ્ટ્રધ્વજને સલામી આપી રહેલ ખુબજ શિષ્ટબધ્ધ , લયબધ્ધ અને તાલબધ્ધ પરેડ
image below: પ્રાથમિક વિભગના હસ્તલિખિત અંકનું વિમોચન કરી રહેલ ડો. મધુરિકા બહેન.
above image is captured by PINKAL CHAUDHARY
image below: માધ્યમિક વિભગના હસ્તલિખિત અંકનું વિમોચન કરી રહેલ શ્રી દિનેશભાઈ ગોહિલ.
images below: સાંસ્કૃતિક કાર્યક્રમો
above image is captured by PINKAL CHAUDHARY
above image is captured by PINKAL CHAUDHARY
above image is captured by PINKAL CHAUDHARY
above image is captured by PINKAL CHAUDHARY
video 1: PYRAMEED by secondary students
video 2 : CULTURAL PROGRAMME by PRIMARY students
video 3: CULTURAL PROGRAMME by SECONDARY students
video 4 : ENERGETIC DANCE by SECONDARY students
આભાર........................................................