2017 03 16 ગ્રાહક સુરક્ષા સપ્તાહ ૧૫/૦૩/૨૦૧૭ થી ૨૧/૦૩/૨૦૧૭

તા. ૧૬ ૦૩ ૨૦૧૭
ગ્રાહક સુરક્ષા સપ્તાહ  અંતર્ગત શાળામાં    વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં  આવ્યું હતું . જેમાં ધોરણ ૯ તથા ૧૧ ના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ગ્રાહક સુરક્ષા અંગે જાગૃતિ મેળવી હતી.  નિબંધ સ્પર્ધામાં કુલ ૩૪ તથા ક્વિઝ માં કુલ ૨૯ વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમમાં ખુબજ ઉત્સાહ દર્શાવ્યો હતો.                
તથા બીજા અન્ય કાર્યક્રમમાં  ,  વિદ્યાર્થીઓ માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમા તોલ-માપ ખાતા ના સિનિયર ઈંસ્પેક્ટર શ્રી સી. પી. વાલા એ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા અંગે ખુબજ સરસ માહિતી આપી હતી જે વિદ્યાર્થીઓએ ખૂબજ રસ પૂર્વક સાંભળી હતી.

એક નજર ..........                     






સેમીનાર 






આભાર ......