2017 03 17 વિદ્યાર્થીનીઓ માટે આરોગ્ય જાળવણી વિશે વાર્તાલાપ

તા. ૧૭ ૦૩ ૨૦૧૭   શુક્રવાર


આજ રોજ શાળામાં  સ્નેહ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  વિદ્યાર્થીનીઓ માટે આરોગ્ય જાળવણી  તેમજ સેનેટરી નેપકીન વિશેનો વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી અંગેના એક  ખાસ  કાર્યક્રમ નું આયોજન કુ. પ્રીતિબેન શર્મા (english teacher) દ્વારા કરવામાં આવ્યું હતું . જેમાં
મુખ્યમહેમાન : ડૉ. તેજલબેન દેસાઈ  અને શ્રી માધવીબેન કર્વે.
કાર્યક્રમના આયોજક : શ્રી ચેતનાબેન બિરલા  અને શ્રી નેહબેન વ્યાસ   એ  વિદ્યાર્થીનીઓને ખુબજ જરૂરી એવી માહિતી પૂરી પાડી હતી તથા વિદ્યાર્થીનીઓએ પણ તેમને મૂંઝવતા પ્રશ્નો પૂછી નિરકરણ મેળવ્યું હતું.

એક નજર....