આજ રોજ શાળામાં ધો. ૧૧ ની વિદ્યાર્થીનીઓ માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ઈ. આચાર્ય
શ્રી શૈલેંદ્ર્કુમર વી. પટેલે અને શિક્ષિકા
શ્રી પ્રિતીદેવી એચ. શર્મા એ વાલીઓને વિદ્યાર્થીનીઓની પ્રગતિ પર ધ્યાન રાખવાની જરૂરી બાબતો વિશે ચર્ચા કરી હતી.
એક નજર ...
આભાર ..