આજ રોજ શાળાના સુંદર અને લીલાછમ પટાંગણમાંં , વય મર્યાદાને કારણે નિવૃત થનાર ઉ. માધ્ય. વિભાગના શિક્ષક શ્રી દિનેશભાઈ ગોહિલ અને શાળાના ગ્રંથપાલ શ્રી સુમનભાઈ પટેલ ના વિદાય સમારંભનો કાર્યક્રમ ઉજવાઈ ગયો, જેની એક ઝલક ...
all IMAGES of this event are captured by Mr. PINKAL CHAUDHARI (biology teacher of the school)
શ્રી દિનેશભાઈ નું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી રહેલ શ્રી શૈલેંદ્રભાઈ.
શ્રી દિનેશભાઈ ને સન્માનપત્ર આપી રહેલ શ્રી ભરતભાઈ.
શ્રી દિનેશભાઈ ને સ્મૃતિભેટ આપી રહેલ શ્રી રતિલાલભાઈ.
શ્રી સુમનભાઈ નું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી રહેલ શ્રી રતિલાલભાઈ

શ્રી સુમનભાઈ નું સાલ ઓઢાડી સન્માન કરી રહેલ શ્રી મધુરિકાબહેન.
શ્રી સુમનભાઈ ને સન્માનપત્ર આપી રહેલ શ્રી કિશોરબાપા.
શ્રી સુમનભાઈ ને સ્મૃતિભેટ આપી રહેલ શ્રી શૈલેંદ્રભાઈ.
પ્રસંગને અનુરૂપ આશિર્વચન આપી રહેલા શ્રી ભુપેંદ્રભાઈ.
નિવૃત થનાર શિક્ષકો વિશે પોતાના પ્રતિભાવો જણાવતા ઈ. આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ
કાર્યક્રમના ઉદ્ ઘોષક શ્રી રીટાબેન.
નિવૃત થનાર શિક્ષકો વિશે પોતાના પ્રતિભાવો જણાવતા શ્રી ઉર્વશીબેન.
નિવૃત થનાર શિક્ષકો વિશે પોતાના પ્રતિભાવો જણાવતા શ્રી વિષ્ણુભાઈ.
નિવૃત થનાર શિક્ષકો વિશે પોતાના પ્રતિભાવો જણાવતા શાળાના બાળકો.
શાળા સાથેના પોતાના અનુભવો વર્ણવી રહેલા શ્રી દિનેશભાઈ..
શાળા સાથેના પોતાના અનુભવો વર્ણવી રહેલા શ્રી સુમનભાઈ..
પ્રસંગને અનુરૂપ આશિર્વચન આપી રહેલા શ્રી કિશોરબાપા.
કાર્યક્રમનુ સમાપન/આભાર વ્યક્ત કરતા શ્રી રતિલાલ ભાઈ..
શાળાના રમણીય અને લીલાછમ પટાંગણ માં મોટી સંખ્યામાં હાજર રહેલા વિધાર્થી મિત્રો.
આ સમારંભ અગાઉ....
તા. ૧૯ ૦૩ ૨૦૧૭ રવિવાર
નવસારી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા ચીખલી મુકામે આયોજીત સમ્માન સમારંભમાં, વયનિવૃત થનાર શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઈઝર શ્રી દિનેશભાઈ ગોહિલ નું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કે.એફ.વસાવા ના હસ્તે સાલ ઓઢાડી સમ્માન કરવામાં આવ્યું હતું.
એક નજર ......
આભાર..