date:07 07 2017
જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં આરતી-શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના કુલ ૬૧ વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સરસ અને સુંદર રીતે આરતીની થાળીઓ શણગારી હતી, શાળાના આ કાર્યક્રમની જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી કે.એફ.વસાવા એ મુલકાત લઈ વિદ્યાર્થીઓના ઉત્સાહ વધાર્યો હતો. જેની એક ઝલક...
day :friday

all IMAGES below are captured by MIKIBEN GANDHI (Maths-Science teacher)
માધ્યમિક વિભાગ – વિદ્યાર્થીનીઓ
પ્રથમ ક્રમ : પટેલ દિશા (૯-ખ)
દ્વિતીય ક્રમ : અઘેરા દ્ર્ષ્ટિ (૧૦-ક)
તૃતીય ક્રમ : પટેલ વૈભવી (૧૦-ખ)
આશ્વાશન : નાઈ મિતલ (૧૦-જ) અને મિસ્ત્રી ખુશી (૯-ક)
માધ્યમિક વિભાગ – વિદ્યાર્થીઓ
પ્રથમ ક્રમ : સુથાર મિહિર (૧૦-જ)
દ્વિતીય ક્રમ : સુથાર મિલન (૧૦-ચ)
આશ્વાશન : ટંડેલ ભાર્ગવ (9-ઘ)
ઉચ્ચ.માધ્યમિક વિભાગ
પ્રથમ ક્રમ : મેહતા રાજવી (૧૧-ક)
દ્વિતીય ક્રમ : પ્રજાપતિ શ્રુતી (૧૧-ગ)
અન્ય કેટલીક આકર્ષક આરતીઓ....
આભાર-
thanks and share...from icon given below...