date:06 07 2017
day :thursday
જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સરસ મહેંદીઓ બનાવી હતી , જેની એક ઝલક...
all IMAGES below are captured by MIKIBEN GANDHI (Maths-Science teacher)
ધોરણ-૯
ધોરણ-૯ પ્રથમ ક્રમ : મહેક ટંડેલ (૯-ઘ)
ધોરણ-૧૦
ધોરણ-૧૦ પ્રથમ ક્રમ : નેહા પટેલ (૧૦-ઘ)
ધોરણ-૧૧
ધોરણ-૧૧ પ્રથમ ક્રમ : દિપાલી ગાયકવાડ (૧૧-ગ)
ધોરણ-૧૨
ધોરણ-૧૨ પ્રથમ ક્રમ : કિર્તી દિવાકર (૧૨-ગ)
આભાર-