2017 07 11 કેશ-ગુંફન સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ)

date11 07 2017
day :Tuesday
       

જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં કેશ-ગુંફન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાની કુલ ૨૨ વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સરસ,મન-મોહક કેશ-ગુંફન કર્યું હતું , 
જેની  એક ઝલક...
all IMAGES below are captured by MIKIBEN GANDHI (Maths-Science teacher)




માધ્યમિક વિભાગ

પ્રથમ ક્રમ : ટંડેલ તન્વી (૯-ક)

દ્વિતીય ક્રમ : પુરોહિત સ્નેહા (૯-ક)

તૃતીય ક્રમ : રાજગોર ભાર્ગવી (૧૦-ગ)


ઉચ્ચ. માધ્યમિક વિભાગ

પ્રથમ ક્રમ : બોડા અંજની (૧૧-ગ)

દ્વિતીય ક્રમ : મેહતા રાજવી (૧૧-ક)


આભાર....




    thanks  and share...from icon given below...