2017 07 29 ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

date: 29 & 31  07 2017 and 01 08 2017
day: Saturday/Monday/Tuesday


આજ રોજ (date:29 07 2017 saturday) શાળામાં શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તથા સુપરવાઈઝરશ્રી રતિલાલ ઝેડ. પટેલના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં ભાગ લિધેલ વિદ્યાર્થીઓએ ગણિત તથા વિજ્ઞાન વિષયને  અનુરૂપ ૪૩ કૃતિઓ રજૂ કરેલ છે, તથા અન્ય વિદ્યાર્થીઓએ આ કૃતિઓનું અવલોકન કરી ખુબજ માહિતી મેળવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્ર્ભાઈએ તથા શિક્ષકોએ પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
જેની  એક ઝલક...
showing some images randomly..   .............scroll down to view.........


 images by Dr.Pinkal choudhary















  

















 











































































*....આભાર.....*