Date: 30 08 2017
Day: Wednesday
નવસારી જિલ્લાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૭ નાયક ફાઉન્ડેશન, એંધલ, નવસારી, ખાતે તા. ૨૮-૨૯-૩૦ ઑગષ્ટ ૨૦૧૭ ના દિવસોમાં યોજાઈ ગયું. જેમાં નવસારી જિલ્લાના ત્રણ સંકુલોમાંથી વિજેતા થયેલી કુલ ૩૦ કૃતિઓ રજૂ પામી હતી.. આ પ્રદર્શન માં વિદ્યાર્થીઓ ખુબજ ઉત્સાહ પૂર્વક તેમની કૃતિઓ રજૂ કરી છે જે પ્રશંસનીય છે. આ માટે બાળવિજ્ઞાનીઓને અભિનંદન...

જેમાં શાળામાંથી વિભાગ-5 માં The lab of Mathematics કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળા પરિવાર ભાગ લેનાર વિદ્યાર્થીઓને તથા ગણિત/વિજ્ઞાન શિક્ષકોને અભિનંદન પાઠવે છે.
કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ: ટંડેલ રાજ, ટંડેલ ભાર્ગવ અને પાંડે શિવમ
કૃતિની રજૂઆત નિહાળી રહેલ જિલ્લાના શિક્ષણાધિકારી માનનીય શ્રી કે.એફ. વસાવા.
આ પ્રદર્શન માં રજૂ થયેલ જુદી જુદી શાળાઓની જ્ઞાન-વર્ધક તેમજ સુંદર કૃતિઓ વિભાગ અનુસાર નીચે મુજબ.......
PLEASE, click below for ....
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...
આભાર...thanks....