ગુજરાત ક્વિઝ -૨૦૧૭ ની તાલુકા કક્ષાની સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની કાજલ ભરતભાઈ રાયઠ્ઠા(ધોરણ ૧૧–ક) સમગ્ર જલાલપોર તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે. આ માટે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકમિત્રો અભિનંદન તેમજ ઝોન કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવે છે.
Date: 23 08 2017
Day: Wednesday
આજ રોજ શાળામાં ગુજરાત ક્વિઝ -૨૦૧૭ ની શાળા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં શાળાના કુલ ૫૦ વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખુબજ ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા હતા,
તસવીરો તેમજ પરિણામ નીચે મુજબ છે.

PLEASE, click below for ....
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...
આભાર...