2017 09 09 સ્વચ્છતા અભિયાન પત્રલેખન

Date:09 09 2017
Day:Saturday
આજ રોજ શાળામાં એક અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો, જે અંતર્ગત શાળાના સ્વચ્છ, લીલાછમ અને રમણીય વાતાવરણમાં બેસીને વિદ્યાર્થીમિત્રોએ સ્વચ્છતા અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે તેમના મિત્રો,પરિજનો તથા સંબંધીઓને POST CARD લખી સ્વચ્છતા અંગેના ફાયદાઓ વર્ણવ્યા હતા તથા સ્વચ્છતા અભિયાન વિશે જાણકારી આપી હતી.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહેલ શાળાના શિક્ષક શ્રી યોગેશભાઈ ગામિત.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહેલ શાળાના શિક્ષક શ્રી વિષ્ણુભાઈ પટેલ.
 







વિદ્યાર્થી મિત્રોએ લખેલા પત્રોનું નિરિક્ષણ કરી રહેલ શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ