Date: 05 09 2017
Day: Tuesday
આજ રોજ શાળામાં નિવૃત શિક્ષકોના સન્માન માટે એક અદભૂત કાર્યક્રમ યોજાઈ ગયો, જે અંતર્ગત શાળાના હાલના શિક્ષકોએ શાળામાંથી નિવૃત થયેલા શિક્ષકોનું સન્માન કર્યું હતું.
સૌ પ્રથમ શાળાના ભૂતપૂર્વ આચાર્યાશ્રી માધવીબેન ને
પુષ્પ અર્પણ કરી રહેલ શાળાના હાલના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ.
શાળાના ભૂતપૂર્વ આચાર્યાશ્રી/સુપરવાઈઝર શ્રી મંજુબેન ને
પુષ્પ અર્પણ કરી રહેલ શાળાના હાલના સુપરવાઈઝરશ્રી રતિલાલપટેલ.
શાળાના ભૂતપૂર્વ સુપરવાઈઝર શ્રી દિનેશભાઈ ને
પુષ્પ અર્પણ કરી રહેલ શાળાના શિક્ષિકા શ્રી પ્રવિણાબેન ગાંધી.
શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી અમૃતભાઈ ને
પુષ્પ અર્પણ કરી રહેલ શાળાના શિક્ષિકા શ્રી સ્મિતાબેન દેસાઈ.
શાળાના ભૂતપૂર્વ આચાર્યાશ્રી/સુપરવાઈઝરશ્રી મધુબેન ને
પુષ્પ અર્પણ કરી રહેલ શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા.
શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી નવિનભાઈ ને
પુષ્પ અર્પણ કરી રહેલ શાળાના શિક્ષક શ્રી અજયભાઈ પટેલ.
પ્રસંગને અનુરૂપ ભૂતપૂર્વ શિક્ષકમિત્રોને આવકારી
તેમની ખૂબીઓ વર્ણવી રહેલ શાળાના અચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ.
કાર્યક્રમનું સંચાલન કરી રહેલ શાળાના શિક્ષક શ્રી નિતિનભાઈ ખામકર.
પ્રસંગને અનુરૂપ શિક્ષકમિત્રોને શિક્ષકો તેમજ શિક્ષણની
અવનવી વાતો વર્ણવી રહેલ શાળાના શિક્ષક શ્રી અજયભાઈ પટેલ.
પોતાના અનુભવો વર્ણવી શિક્ષકમિત્રોને આશિર્વચનો આપી રહેલ શ્રી માધવીબેન કર્વે.
પોતાના અનુભવો વર્ણવી શિક્ષકમિત્રોને આશિર્વચનો આપી રહેલ શ્રી અમૃતભાઈ પટેલ.
પોતાના અનુભવો વર્ણવી શિક્ષકમિત્રોને આશિર્વચનો આપી રહેલ શ્રી નવિનભાઈ પટેલ
અન્ય કેટલીક તસવીરો......
કાર્યક્રમના સમાપનમાં સૌ શિક્ષકમિત્રોનો
અભાર વ્યક્ત કરી રહેલ શાળાના સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ.
Behind every successful programme ...
There is always a punctual hardworking team...
PLEASE, click below for ....
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...
આભાર...thanks....