2017 09 15 સ્વચ્છતા રેલી

Date: 15 09 2017
Day: Friday
આજ રોજ શાળામાં એક અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો, જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીમિત્રોએ સ્વચ્છતા અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે સ્વચ્છતા અંગેના સુવિચારો સાથેના બેનરો સાથે નવસારી શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપમાં ફરી જાહેર જનતાને સ્વચ્છતા અંગેના ફાયદાઓ વર્ણવ્યા હતા હતા તથા સ્વચ્છતા અભિયાન વિશે જાણકારી આપી હતી.

જેની એક ઝલક....