2017 09 16 WORLD OZONE DAY

Date: 16 09 2017
Day: Saturday
આજ રોજ શાળામાં WORLD OZONE DAY ની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શાળામાં ઓઝોન વાયુ અંગેની વૈજ્ઞાનિક સમજ આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શાળાના  ઉચ્ચ. માધ્ય. વિભાગના શિક્ષક શ્રી ડૉ. પિંકલભાઈ ચૌધરી (જીવવિજ્ઞાન) એ વિદ્યાર્થીઓને ઓઝોન વાયુ અંગેની અંગેની જાણકારીઓ આપી હતી.

જેની એક ઝલક....