2017 11 09 "રંગોળી" મતદાર જાગૃતિ અભિયાન

Date: 09 11 2017
Day: Thursday
આજ રોજ શાળામાં  મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત "રંગોળી" નું આયોજન કરવામાં આવ્યું હતું., જે અંતર્ગત શાળામાં વિદ્યાર્થીમિત્રોએ મતદાન અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે મતદાન કરવા અંગેના તેમના વિચારો રજૂ કરતી સરસ મઝાની રંગબેરંગી તથા આકર્ષક રંગોળીઓ બનાવી હતી, જે ખરેખર મતદાતાઓને મતદાન કરવા માટે પ્રેરણારૂપ બનશે આ માટે શાળાના અચાર્યશ્રી તથા શાળા પરિવાર સૌને અભિનંદન પાઠવે છે.

જેની એક ઝલક

શાળામાં આવી રંગોળીનું અવલોકન કરી રહેલ નવસારીના માનનીય 
કલેક્ટર શ્રી રવિકુમાર અરોરા