2017 11 21 ધોરણ ૧૧ વાણિજ્ય પ્રવાહ - વાલી મીટીંગ

Date: 21 11 2017
Day : Tuesday
આજ રોજ શાળામાં વાર્ષિક પરિણામ સુધારણા માટે ધોરણ ૧૧ વાણિજ્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓની  વાલી સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા શાળાના શિક્ષકોએ શાળાની પ્રથમ પરીક્ષામાં નબળો દેખાવ કરનારા વિદ્યાર્થીઓના વાલીઓને   પરીક્ષા માટે કેવી રીતે તૈયારીઓ કરાવવી, વિદ્યાર્થીઓની તૈયારીઓ પર વાલી કેવી રીતે ધ્યાન આપી શકે કે જેથી તેઓના પરિણામમાં નોંધપાત્ર સુધારો કરી શકાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન વાલીઓના  સૂચનો પણ ધ્યાન પર લેવામાં આવ્યા હતા.  

એક નજર ક્રમાનુસાર તસવીરો પર....


માર્ગદર્શન આપી રહેલ શાળાના 
આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ પટેલ




PLEASE, click below for ....






thanks and do not forget to share from icon given below...