2017 11 30 બાળમજૂરી અટકાવો, બાળપણ બચાવો.

Date: 30 11 2017
Day :Thursday
બાળ મજૂરી અટકાવી, આવા બાળકોને ભણતરનું મહત્વ સમજાવવું, તેમજ જો કોઈ જગ્યાએ  બાળક મજૂરી કરતું જણાયા તો  તેને કેવી રીતે ભણવા માટે પ્રેરી શકાય તે માટેની જાગૃતિ લવવા માટેના ખાસ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ નવસારી સ્ટેશન વિસ્તારમાં જઈ શેરી નાટક કરી લોકોમાં આ બાબત અંગેની જગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે પ્રશંશનીય છે.