2017 12 30 “POSCO act 2012”

Date:30 12 2017
day :Saturday
      આજ રોજ શાળામાં બાળકોના જાતિય શોષણ અંગે ના POSCO act 2012  થી શિક્ષક મિત્રોને માહિતગાર કરવા માટેના એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ હાલમાં ભારતીય ન્યાયતંત્ર પર અભ્યાસ કરી રહેલ શ્રી કેવિન પારેખ એ શિક્ષકમિત્રોને POSCO act 2012 વિશેષ માહિતી આપી હતી. કર્યક્રમમાં શિક્ષકમિત્રોએ પણ ચર્ચા માં ભાગ લઈ વધુ માહિતી મેળવી હતી.


કર્યક્રમની તસવીરો પર એક નજર..