2017 12 28-29 SCIENCE TOUR

Date:30 12 2017
Day :satureday
        તા.૨૮ તથા ૨૯ ડીસેમ્બર ૨૦૧૭ દરમ્યાન શાળામાંથી ISRO(અમદાવાદ), કાંકરિયા કર્નિવલ, અક્ષરધામ, સાબરમતી આશ્રમ, રીવરફ્રંટ, સાયન્સ સીટી ના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ બે દિવસ વિજ્ઞાન/ઈતિહાસ/ગુજરાત અંગેની અગત્યની માહિતી મેળવવા માટે  વિતાવ્યા હતા. 

તસવીરો, ક્રમાનુસાર...                                        


પ્રથમ દિન






















દ્વિતીય દિન