2018 01 26 ૬૯ મા પ્રજસત્તાક દિવસની ઉજવણી

Date:26 01 2018
Day :Friday

તા. 26/01/2018  શુક્રવાર ના રોજ શાળામાં 
૬૯ મા પ્રજસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.  

પ્રસંગમાં શાળાના પ્રાથમિક વિભાગના શિક્ષિકાશ્રી મંજુલાબેન ટંડેલ ના  શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ


આ પ્રસંગે ઈ. આચાર્યશ્રી શૈલેંદ્રકુમાર વી. પટેલ અને શ્રી મંજુલાબેન ટંડેલ એ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ,  શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનો અને શાળામાં હાજર રહેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.









પ્રાથમિક વિભગના હસ્તલિખિત અંકનું વિમોચન કરી રહેલ ડો. મધુરિકા બહેન.


માધ્યમિક વિભગના હસ્તલિખિત અંકનું વિમોચન કરી રહેલ 
ડો. મધુરિકા બહેન અને આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ