2018 01 23 SYNERGY 2018 by Naran Lala college, NAVSARI


Date:23 01 2018
Day :Tuesday

આજ રોજ શાળાના ઉચ્ચ. માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ નારણ લાલા કોલેજ, નવસારી આયોજીત SYNERGY 2018 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શાળાના તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે નીચે મુજબની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાંની ઘણી સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ શાળા તરફથી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
તસવીરોમાં જેની ઝલક નીચે મુજબ...

એક મિનિટ સ્પર્ધામાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કરી રહેલ 
સહાની રામ (૧૨-ખ) અને પ્રજાપતિ મુકેશ (૧૨-ખ) 

એક મિનિટ સ્પર્ધામાં દ્વિતીય ઈનામ પ્રાપ્ત કરી રહેલ 
સહાની રામકેશ (૧૧-ગ) અને પુરોહિત પિયુષ (૧૧-ગ)


શાળા પરિવાર તરફથી વિવિધ સ્પર્ધાઓ અંગે પોતાના મંતવ્યો રજૂ કરી રહેલ 
માંદડિયા પ્રવિણા (૧૧-ક)



અન્ય કેટલીક તસવીરો...









વિવિધ શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓએ બનાવેલ આકર્ષક રંગોળીઓ...
























વિવિધ શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓએ બનાવેલ આકર્ષક ચિત્રો...