Date:09 02 2018
all IMAGES above are captured by HITESHBHAI TANDEL(Maths-Science teacher of our school)
PLEASE, click below for ....
Day :Friday
આજ રોજ શાળામાં યોગ. પ્રાણાયામ અને નૈતિક મૂલ્યોના સંવર્ધન અંગેના એક ખાસ કાર્યક્રમનું આયોજન શ્રી યોગ વેદાંત સેવા સમિતિ, નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૧૪ ફેબ્રુઆરી
“માતૃ-પિતૃ પૂજન દિવસ”
કઈ રીતે કરવું, તે અંગેની ખુબજ સરસ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ એ પ્રસંગોચિત વ્યકત્વ્ય રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કેટલીક તસવીરો...
all IMAGES above are captured by HITESHBHAI TANDEL(Maths-Science teacher of our school)
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...