2018 02 20 બોર્ડ-પરીક્ષાલક્ષી મર્ગદર્શન (ઉચ્ચ. માધ્યમિક વિભાગ)

Date:20 02 2018
Day :Tuesday

       શાળામાં ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલા એક ખાસ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાલક્ષી તૈયારીઓ કેવી રીતે કરવી, તે અંગેની મુદ્દાસર રજૂઆત જે તે વિષયને અનુરૂપ વિષય શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી. આ માહિતીમાં દરેક પ્રકાર(good, average and weak)ના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પ્રશ્નપત્રોના જવાબો લખતી વખતે શું કાળજી રાખવી તે પણ જણાવવામાં આવ્યું હતું.

એક નજર તસવીરો પર...