2018 03 15 ૧૫-માર્ચ વિશ્વગ્રાહક દિન


Date:15 03 2018
Day :Thursday

            આજ રોજ શાળામાં ૧૫-માર્ચ  વિશ્વગ્રાહક દિન  ની ઉજવણી કરવામાંઆવી હતી , જે અંતર્ગત  શાળા દ્વારા ૧૫-માર્ચ  વિશ્વગ્રાહક દિન વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્યક્રમમાં શ્રી એસ. એન. ગઠવી (નવસારી આરોગ્ય વિભાગ)એ માહિતી પૂરી પાડી હતી.