2018 03 20 ગ્રાહક જાગૃતિ અંગે રેલી

Date:20 03 2018
Day :Tuesday

      આજ રોજ શાળામાં એક અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો, જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીમિત્રોએ ગ્રાહક જાગૃતિ અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે ગ્રાહક જાગૃતિ અંગેના સુવિચારો સાથેના બેનરો સાથે નવસારી શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપમાં ફરી જાહેર જનતાને ગ્રાહક જાગૃતિ અંગેના ફાયદાઓ વર્ણવ્યા હતા હતા તથા ગ્રાહક જાગૃતિ અભિયાન વિશે જાણકારી આપી હતી.