2018 03 24 વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ૨૦૧૭-૧૮

Date:24 03 2018
Day :Saturday

        આજ રોજ શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ૨૦૧૭-૧૮ નું આયોજન શાળાના રમણીય અને લીલાછમ પટાંગણમાં કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આખું વર્ષ દરમ્યાન શૈક્ષણિક તથા અન્ય ઈતર પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.

એક નજર..

કાર્યક્રમના અતિથિ વિશેષ શાળાના ટ્રસ્ટી શ્રી ભૂપેંદ્રભાઈ દેસાઈ નું 
પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી રહેલ શાળાના આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ પટેલ


વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્ય વડે પ્રોત્સાહિત કરી રહેલ 
શાળાના ટ્રસ્ટી શ્રી ભૂપેંદ્રભાઈ દેસાઈ



વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્ય વડે પ્રોત્સાહિત કરી રહેલ 
આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ પટેલ











શાળાના ટ્રસ્ટી શ્રી ભૂપેંદ્રભાઈ દેસાઈ  ના શુભ હસ્તે ઈનામ વિતરણ




















આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ પટેલ ના શુભ હસ્તે ઈનામ વિતરણ




























સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ ના શુભ હસ્તે ઈનામ વિતરણ























શાળાના શિક્ષિકા શ્રી ભાવનાબેન ઈલાવિયા ના શુભ હસ્તે ઈનામ વિતરણ








માધ્યમિક વિભાગમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી (આદર્શ વિદ્યાર્થી) નું ઈનામ પ્રાપ્ત કરી રહેલ વિદ્યાર્થીની ટંડેલ જહાન્વી (વર્ગ ૯-ચ)

ઉચ્ચ.માધ્ય. વિભાગમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી (આદર્શ વિદ્યાર્થી) નું ઈનામ પ્રાપ્ત કરી રહેલ વિદ્યાર્થીની માંડદિયા પ્રવિણા (વર્ગ ૧૧-ક)

શાળાના જીવવિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી પિંકલભાઈ ચૌધરી એ મળવેલ Ph. D. ની લાયકાત માટે તેમનું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું.







સમારોહ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ 

click here to watch video















કાર્યક્રમની આભારવિધિ કરી રહેલ સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ




IMAGES are captured by Dr. Pinkal Chaudhari, Hitesh Tandel and Bipin Patel