Date:14 09 2019
Day :Saturday
thanks and share....
Day :Saturday
આપણી શાળામાં તા.૧૩/૦૯/૨૦૧૯
તથા તા.૧૪/૦૯/૨૦૧૯ ના દિવસે ગાંધીજીની 150 મી જન્મ જયંતિ સાર્ધ- શતાબ્દી અંતર્ગત
શાળામાં વિચાર વાંચન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓને “મહાત્માનું મહાત્મ્ય” વિષય ઉપર પુસ્ત-વાંચન તથા વિચાર-વિમર્શ કર્યો હતો. મહાપુરુષોના જીવનચરિત્રનું વાંચન આપણા જીવનને
ઉર્ધ્વગતિ તરફ લઈ જાય છે. તેમણે પુસ્તક વાચનથી થતા ફાયદાઓ વગેરેનું નિરૂપણ કર્યું
હતું.
કાર્યક્રમની
કેટલીક તસવીરો.....
thanks and share....