2018 04 24 શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ)

Date:24 04 2018
day :Tuesday



આજ રોજ શાળાના સુંદર-લીલાછમ અને રમણીય પટાંગણમાં,  વયમર્યાદાને કારણે નિવૃત થનાર શિક્ષિકાઓ
શ્રી સ્મિતાબેન દેસાઈ ( માધ્યમિક વિભાગ) 
અને 
શ્રી પ્રવિણાબેન ગાંધી (ઉચ્ચ.માધ્ય. વિભાગ) 
માટે શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) નું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેની એક ઝલક...









પ્રસંગને અનુરૂપ આશિર્વચનો આપી રહેલ શ્રી ભૂપેંદ્રભાઈ





શ્રી સ્મિતાબેન દેસાઈનું સાલ ઓઢાડી સન્માન કરી રહેલ શ્રી મધુરિકાબહેન


શ્રી સ્મિતાબેન દેસાઈને સ્મૃતિભેટ આપી રહેલ શ્રી રતિલાલ પટેલ


શ્રી સ્મિતાબેન દેસાઈને સન્માનપત્ર આપી રહેલ શ્રી કે. કર્વે 






શ્રી પ્રવિણાબેન ગાંધીનું સાલ ઓઢાડી સન્માન કરી રહેલ શ્રી  મધુરિકાબહેન


શ્રી પ્રવિણાબેન ગાંધીને સ્મૃતિભેટ  આપી રહેલ શ્રી શૈલેંદ્રભાઈ પટેલ


શ્રી પ્રવિણાબેન ગાંધીને સન્માનપત્ર આપી રહેલ શ્રી ભૂપેંદ્રભાઈ દેસાઈ








શાળાના રમણીય અને લીલાછમ પટંગણમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીમિત્રો













નિવૃત થનાર શિક્ષકોને શુભચ્છઓ પાઠવી તેમના વિશેના 
પોતાના પ્રતિભાવો જણાવતા શાળાના વિદ્યાર્થીઓ.



કાર્યક્રમનું સમાપન/આભાર વ્યક્ત કરતા શ્રી રતિલાલ પટેલ 









Images of this event are captured by Mr.HITESH TANDEL(maths-science teacher of the school)