Date: 23 04 2018
Day :monday
Place: shree sayaji vaibhav saravjanik pustakalay, Navsari.
Day :monday
Place: shree sayaji vaibhav saravjanik pustakalay, Navsari.
આજ રોજ ‘શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી.’ દ્વારા “વિશ્વપુસ્તક દિન” નિમિત્તે “ભારતની અવકાશગાથા”- પુસ્તકનું પ્રાગટ્ય અને વેકેશન વાચનોત્સવ પ્રારંભ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ, તથા શહેરની અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ/શિક્ષકશ્રીઓ, શહેરના અગ્રણીઓ અને પુસ્તકપ્રેમીઓએ ભાગ લઈ ભારતની અવકાશ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા ISRO વિશેની ખુબજ રસપ્રદ માહિતી મેળવી હતી.
આવા જ્ઞાન-સભર કાર્યક્રમના આયોજન પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવાર ‘શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી.’ ને શુભેચ્છા સહ આભાર પાઠવે છે.
“ભારતની અવકાશગાથા” પુસ્તકનું પાગટ્ય/વિમોચન કરી રહેલ
શ્રી અશોક પટેલ, શ્રી પ્રશાંતભાઈ પારેખ, ડો. અનિલ પિલ્લાઈ
પુસ્તક “ભારતની અવકાશગાથા” અંગે રસપ્રદ માહિતી આપી રહેલ
પુસ્તકના લેખક શ્રી અશોક પટેલ
પુસ્તક “ભારતની અવકાશગાથા” તથા “અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જ્વળ કારકિર્દી” અંગે રસપ્રદ માહિતી આપી રહેલ ડૉ. અનિલ પિલ્લાઈ
(પ્રાધ્યાપક, બી.પી.બારિયા સાયન્સ ઈન્સ્ટીટ્યુટ, નવસારી)
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...