2019 09 28 પુસ્તક પ્રદર્શન --‘કરકિર્દી આયોજન સપ્તાહ’

Date:28 09 2019
Day :Saturday

આજ રોજ શાળામાં કરકિર્દી આયોજન સપ્તાહ  અંતર્ગત પુસ્તક પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કારકિર્દી વિષયક પુસ્તકો-મેગેઝિનો સાથે વૈજ્ઞાનિક, સામાજીક , ધાર્મિક તેમજ સાહિત્યિક પુસ્તકોનું પ્રદર્શન થયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર  ભાગ લઈ કાર્યક્રમને દિપાવ્યો હતો.
     વિશેષ આજ રોજ શ્રી ગુણવંતભાઈ આર. વિદ્યામંદિર, સાતેમ ખાતે કારકિર્દી આયોજન સપ્તાહના સમાપન કાર્યક્રમ નું આયોજન થયું હતું.

એક નજર શાળામાં યોજાયેલ  પુસ્તક પ્રદર્શન તરફ.....





Thanks.....