Date:26 09 2019
Day :Wednesday
thanks...
Day :Wednesday
આજ રોજ શાળામાં
વિદ્યાર્થીઓ માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કુદરતી
તેમજ કૃત્રિમ આપત્તિઓ ( જેવી કે ભૂકંપ, પૂર, આગ લાગવી ) વખતે સ્વ-બચાવ તથા અન્ય જાન-માલ
થી થતા નુકસાન થી બચવા શું કરવું? શું ન કરવું? વિષય પર શાળાના શિક્ષક શ્રી નિતિનભાઈ ખામકર એ ખુબજ રસપ્રદ
માહિતી આપી હતી.
કેટલીક તસવીરો..
thanks...