2019 10 02 ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી-સ્વચ્છ ભારત દિવસ ઉજવણી કાર્યક્રમ

Date:02 10 2019
Day :Wednesday
મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ ઉજવણી કાર્યક્રમ શાળામાં આજ રોજ સ્વચ્છતા માટેના શપથ ગ્રહણ, નાટક, ગાંધીજીના જીવન પ્રસંગો આધારિત વ્યાખ્યાન, પ્રાર્થના સભા, શેરી સ્વચ્છતા/સફાઈ , પસ્તી કલેક્શન જેવા વિવિધ કાર્યક્રમો ઉપરાંત દાંડી ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મહાશ્રમદાન જેવા કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ દરેક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગની કેટલીક તસવીરો.. 


































thanks....