2019 10 04 ગરબા સ્પર્ધા ૨૦૧૯-૨૦

Date:04 10 2019
Day :Friday

            શાળાના લીલાછમ અને રમણીય પટાંગણમાં આજ રોજ "ગરબા સ્પર્ધા ૨૦૧૯-૨૦" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં શાળાના ટ્ર્સ્ટી શ્રી મધુરિકાબેન એ હાજર રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.



કાર્યક્રમ ના અંતમાં , વિજેતા સ્પર્ધકોને ઈનામ વિતરણ


માધ્યમિક વિભાગ / પ્રથમ ક્રમ


માધ્યમિક વિભાગ / દ્વિતીય ક્રમ


ઉચ્ચ. માધ્યમિક વિભાગ / પ્રથમ ક્રમ



ઉચ્ચ. માધ્યમિક વિભાગ / દ્વિતીય ક્રમ




 કાર્યક્રમની શરૂઆત , માતાજીની આરતી થી......  

















અન્ય કેટલીક તસવીરો.....  























 






















































thanks....