2019 10 22 શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) --- શ્રી કિરીટભાઈ સોલંકી અને શ્રી દર્શનાબેન દેસાઈ

Date:22 10 2019
Day :Tuesday
આજ રોજ શાળાના સુંદર-લીલાછમ અને રમણીય પટાંગણમાં,
  
વયમર્યાદાને કારણે નિવૃત થનાર શિક્ષિકા
શ્રી દર્શનાબેન દેસાઈ ( માધ્યમિક વિભાગ) 

અને 
આપણી શાળામાંથી અન્ય શાળામાં ગ્રંથપાલ તરીકે જનાર
શ્રી કિરીટભાઈ સોલંકી (વહીવટી  વિભાગ) 

માટે શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) નું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેની એક ઝલક...















શ્રી દર્શનાબેન દેસાઈને સ્મૃતિભેટ આપી રહેલ શ્રી ભૂપેંદ્રભાઈ. 


શ્રી કિરીટભાઈ સોલંકીને સ્મૃતિભેટ આપી રહેલ શ્રી મધુરિકાબહેન.  



શ્રી દર્શનાબેન દેસાઈનું સાલ ઓઢાડી સન્માન કરી રહેલ શ્રી મધુરિકાબહેન


શ્રી કિરીટભાઈ સોલંકીનું સાલ ઓઢાડી સન્માન કરી રહેલ  શ્રી કિશોરબાપા. 


પ્રસંગને અનુરૂપ આશિર્વચનો આપી રહેલ શ્રી ભૂપેંદ્રભાઈ






કાર્યક્રમના અંતમાં આભાર વ્યક્ત કરી રહેલ શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ








શાળાના રમણીય અને લીલાછમ પટંગણમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીમિત્રો




thanks....