Date:23 10 2019
Day :Wednesday
Day :Wednesday
આવનાર પવિત્ર તહેવાર દિવાળી તથા નૂતનવર્ષ ની ઊજવણીના
ભાગ રૂપે શાળામાં આજ રોજ (તા.૨૩ ૧૦ ૨૦૧૯ બુધવાર /
વિ.સં.૨૦૭૫ આસો વદ ૧૦)
રંગોળી સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખુબજ સરસ, આકર્ષક તથા
રંગબેરંગી રંગોળીઓ બનાવી સૌના મન મોહી લીધા હતાં.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તથા
શિક્ષકમિત્રોએ કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ
અભિનંદન પાઠવ્યા હતા.
જેની એક ઝલક....
માધ્યમિક વિભગ
પ્રથમ ક્રમ (10 F)
દ્વિતીય ક્રમ (10 E/1)
તૃતીય ક્રમ (9 A)
ઉ. માધ્ય. વિભાગ
પ્રથમ ક્રમ (12 B/2)
દ્વિતીય ક્રમ (12/B)
અન્ય કેટલીક આકર્ષક રંગોળીઓ....
આભાર ......