2019 10 23 દિવાળી કાર્ડ -વિ.સં.૨૦૭૫ આસો વદ ૧૦

Date:23 10 2019
Day :Wednesday

આવનાર પવિત્ર તહેવાર દિવાળી તથા નૂતનવર્ષ ની ઊજવણીના ભાગ રૂપે શાળામાં આજ રોજ (તા.૨૩ ૧૦ ૨૦૧૯ બુધવાર  / વિ.સં.૨૦૭૫  આસો વદ ૧૦) 
દિવાળી કાર્ડ 
બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખુબજ સરસઆકર્ષક તથા રંગબેરંગી દિવાળી કાર્ડ બનાવ્યા હતા અને  સૌના મન મોહી લીધા હતાં.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમિત્રોએ કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

જેની એક ઝલક....

ઉ.માધ્ય.વિભાગ


પ્રથમ ક્રમ: સુથાર મિહિર એ.  (12-C)





આશ્વાસન: પુરોહિત સ્નેહા કે.  (11-C)





માધ્ય.વિભાગ -૧ (ધોરણ-૧૦)



પ્રથમ ક્રમ: વેગડ નિરાલી જે.  (10-B)






દ્વિતીય ક્રમ: મહેતા હેતા એસ.  (10-B)





આશ્વાસન: નિષાદ પ્રિતી એ. (10-E)





માધ્ય.વિભાગ -૨ (ધોરણ-૯)


પ્રથમ ક્રમ: કુમાવત કવિતા (9-F)






દ્વિતીય ક્રમ: શાહ વ્રજ જે.  (9-A)




તૃતીય ક્રમ : બારોટ ધારા એચ. (9-B)





આશ્વાસન: સુથાર અંજુ પી. (9-E)





આશ્વાસન: પુરોહિત વિનિત કે. (9-C)





અન્ય  કેટલાક  આકર્ષક દિવાળી કાર્ડ........



































ઉપરાંત વિદ્યાર્થીઓએ વર્ગના બોર્ડ પર બનાવેલ કેટલાક આકર્ષક ચિત્રો ....... 

































આભાર .....