વદ એકમ, અષાઢ, વિ.સં. ૨૦૮૦, સોમવાર
Date: 22 07 2024
આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત-
અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં
મહેંદી
સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું, જેમાં
શાળાની વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર મહેંદીઓ બનાવી હતી. શાળાની શિક્ષિકાઓ શ્રી નિકેતાબેન
ટંડેલ, શ્રી અમિતાબેન ગામિત, શ્રી નીલાબેન પ્રજાપતિ, શ્રી જયશ્રીબેન પટેલ અને
શ્રી મોનાબેન દેસાઈએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર
ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર
સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
જેની ઝલક ....
મહેંદી સ્પર્ધા વિજેતાઓના નામ
ધોરણ-૦૯
પ્રથમ ક્રમ : કુંભાર ડિમ્પલ વાય. [09-D ]
દ્વિતીય ક્રમ : ભદોરીયા પ્રતિક્ષા સી. [09-F ]
તૃતીય ક્રમ : પ્રજાપતિ પ્રિયંકા ડી. [09-A ]
ધોરણ-૧૦
પ્રથમ ક્રમ : મકવાણા દ્રષ્ટિ કે. [10-C ]
દ્વિતીય ક્રમ : ગુપ્તા આશા ઓ. [10-B ]
તૃતીય ક્રમ : રાજગોર નેહા એચ. [10-A ]
ધોરણ-૧૧
પ્રથમ ક્રમ : શેન્દ્રે જાનવી એચ. [11-C ]
દ્વિતીય ક્રમ : રાવત હનીષા જે. [11-A ]
તૃતીય ક્રમ : ટંડેલ પૂજા બી. [11-C ]
ધોરણ-૧૨
પ્રથમ ક્રમ : પાનોલિયા ટીસા વી. [12-C ]
દ્વિતીય ક્રમ : ધેવરિયા દ્રષ્ટિ પી. [12-C ]
તૃતીય ક્રમ : સોની શ્રુતિ આર. [12-C ]
આશ્વાસન : પાટીલ ગુંજન [12-C ]
અગત્યની સૂચના/ ચેતવણી :
આ વેબસાઈટ/બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલ કોઈ પણ પ્રકારની માહિતી/ફોટોગ્રાફ્સ/ટેક્સ્ટ નો કોઈ પણ પ્રકારે દુરુપયોગ / CYBER CRIME કરનાર ભારતીય દંડ સંહિતાને આધારે સજાને પાત્ર રહેશે.