2024 07 22 આરતી-શણગાર સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ)

વદ એકમ, અષાઢ, વિ.સં. ૨૦૮૦, સોમવાર

Date: 22 07 2024

આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં

આરતી-શણગાર સ્પર્ધા

નું આયોજન કરવામાં આવ્યુંજેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર આરતીઓ શણગારી હતી.  શાળાના  શિક્ષિકો શ્રી બિપીનભાઈ પટેલ, શ્રી અંકિતભાઈ પટેલ એ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

જેની ઝલક ....



આરતી-શણગાર સ્પર્ધા વિજેતાઓના નામ

ધોરણ-૦૯

પ્રથમ ક્રમ : પાટીલ નેહલ એસ. [09-E ]




દ્વિતીય ક્રમ : પટેલ ક્રિશા એમ. [09-E ]




તૃતીય ક્રમ : પાટીલ નૈતિકા યુ. [09-A ]



ધોરણ-૦૯ (from left to right) : નેહલ, ક્રિશા, નૈતિકા




ધોરણ-૧૦

પ્રથમ ક્રમ : પાટીલ તન્વી ડી. [10-D ]




દ્વિતીય ક્રમ : પાટીલ દર્શના જે. [10-B ]




તૃતીય ક્રમ : રાઠોડ વિધિ જી.  [10-E ]




ધોરણ-૧૦ (from left to right) : તન્વી દર્શનાવિધિ



ધોરણ-૧૧ અને ૧૨

પ્રથમ ક્રમ : દુબે શ્રુતી એસ. [11-C ]



દ્વિતીય ક્રમ : વાઘ શ્રધ્ધા એસ. [11-C ]




તૃતીય ક્રમ : ટંડેલ હીર બી. [11-A ]



ધોરણ-૧૧ અને ૧૨ (from left to right) : શ્રુતી શ્રધ્ધાહીર.



સ્પર્ધા સમયની અન્ય કેટલીક તસવીરો .....











અગત્યની સૂચના/ ચેતવણી : 

આ વેબસાઈટ/બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલ કોઈ પણ પ્રકારની માહિતી/ફોટોગ્રાફ્સ/ટેક્સ્ટ નો કોઈ પણ પ્રકારે દુરુપયોગ / CYBER CRIME કરનાર ભારતીય દંડ સંહિતાને આધારે સજાને પાત્ર રહેશે.  


THANKS..