સુદ ચોથ, વૈશાખ, વિ.સં.૨૦૮૧, ગુરુવાર
Date : 01 05 2025આજ રોજ આપણી શાળામાં
ઉચ્ચ. માધ્ય. વિભાગમાં શિક્ષિકા શ્રી તેજલબેન ટંડેલ અંગ્રેજી વિષયના
વિષય શિક્ષક તરીકે તથા માધ્ય. વિભાગમાં શિક્ષિકા શ્રી અમિષાબેન પટેલ વિજ્ઞાન-ગણિત વિષયના વિષય શિક્ષક તરીકે જોડાયા હતા. એક
નાનકડા કાર્યક્રમમાં શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું.
પ્રસંગમાં શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા એ સમગ્ર શાળા પરિવાર વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી તેજલબેન ટંડેલ નું સ્વાગત કરી રહેલ નીલાબેન પ્રજાપતિ
શ્રી અમિષાબેન પટેલ નું સ્વાગત કરી રહેલ સુમિત્રાબેન પટેલ