અખાત્રીજ (સુદ ત્રીજ), વૈશાખ, વિ.સં.૨૦૮૧, બુધવાર
Date :
30 04
2025
આજ રોજ શાળાના
સુંદર-લીલાછમ અને રમણીય પટાંગણમાં,
વયમર્યાદાને કારણે નિવૃત થનાર
માધ્ય. વિભાગના કલાશિક્ષક
શ્રી નરેશભાઈ પી. પટેલ
અને
માધ્ય. વિભાગના સામાજીક
વિજ્ઞાન ના શિક્ષિકા
શ્રી સુમિત્રાબેન ડી. પટેલ
માટે શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ)
નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ દેસાઈ, મંત્રી શ્રી રોહિતભાઈ દેસાઈ, ટ્રસ્ટી શ્રી હરેશભાઈ એમ. વશી, શાળાના આચાર્યશ્રી ડો. પ્રિતેશભાઈ ગજેરા , માધ્ય.
વિભાગના સુપરવાઈઝર શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તથા ઉચ્ચ. માધ્ય. વિભાગના સુપરવાઈઝર શ્રી રામચંદ્ર ડી. હળપતિ , શિક્ષિકા શ્રી પ્રિતીદેવી શર્મા તથા સમગ્ર શાળા પરિવાર એ હાજર રહી શ્રી નરેશભાઈ પી. પટેલ અને શ્રી સુમિત્રાબેન ડી. પટેલ ને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમની ક્રમાનુસાર કેટલીક તસવીરો...
