2018 08 01 Abroad unified pathway programme કારકિર્દી માર્ગદર્શન

Date: 01 08 2018
Day :Wednesday

આજ રોજ શાળામાં કારકિર્દી માર્ગદર્શનના ભાગ રૂપે શાળા માં  Abroad unified pathway programme વિષય પર National group દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી જીગરભાઈ પાઠક  વિદ્યાર્થીઓને વિદેશમાં ચાલતા અભ્યાસક્રમો વિષયને અનુરૂપ ખુબજ રસપ્રદ વાતો કરી જરૂરી માહિતી પૂરી પાડી હતી, તથા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું હતું.

એક નજર તસવીરો પર.....