2018 08 03 સમૂહગીત સ્પર્ધા - કલા મહાકુંભ-જિલ્લા કક્ષા

Date:03 08 2018
Day :Saturday

આજ રોજ ધ જે.એન્ડ એસ. ગઝધર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, ગણદેવી ખાતે કલા મહાકુંભ અંતર્ગત નવસારી જિલ્લાની જિલ્લા કક્ષાની ઉચ્ચ.માધ્યમિક વિભાગ -સમૂહગીત સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી, પટેલ તેમજ સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષક શ્રી રામચંદ્ર હળપતિ અને નિલેશભાઈ ચૌધરીને અભિનંદન પાઠાવે છે.
સ્પર્ધક વિદ્યાર્થીઓ....
૧.નાયક ઉર્મી ધર્મેશભાઈ  /૧૧-ક
૨.વેકરિયા શ્રુતિ કેશવભાઈ  /૧૧-ક
૩.નાયકા ડિમ્પલ સતિષભાઈ  /૧૨-ખ
૪.પુરોહિત સંધ્યા જગદીશભાઈ  /૧૨-ગ
સહાયક: પાટિલ મેહુલ મદનભાઈ   /૯-ઘ

એક નજર તસવીરો પર....



PLEASE, click below for ....

thanks and do not forget to share from icon given below...