2018 07 28 ગીત સ્પર્ધા (જયાપાર્વતીવ્રત- અલૂણા ઉત્સવ)

Date:28 07 2018
Day :Saturday

આજ રોજ શાળામાં જયાપાર્વતીવ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં
ગીત   સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર ગીત-ગાયન  કર્યું હતુ, આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ, સ્પર્ધક વિદ્યાર્થીઓ  તેમજ સ્વાગત-ઉત્સવ સમિતિ ના શ્રી રીટાબેન પટેલ તથા તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

નિર્ણાયક શ્રી : શ્રી ભારતી રંજનબેન જી.  અને શ્રી રામચંદ્રભાઈ હળપતિ

વિભાગ – અ
પ્રથમ વિજેતા  : સોલંકી નિલેશ
દ્વિતીય વિજેતા  : આનંદ તનીશા
તૃતીય વિજેતા  : હળપતિ સરસ્વતી

વિભાગ – બ
પ્રથમ વિજેતા  : પાટીલ જાગૃતિ  / ૧૧
દ્વિતીય વિજેતા  : બિરાડે રિંકલ

વિજેતા વિદ્યાર્થીઓ......




અન્ય કેટલીક તસવીરો...





All images above are captured by Mr. HITESH TANDEL (maths-science teacher)

PLEASE, click below for ....



thanks and do not forget to share from icon given below...