2018 08 06 “મહિલા સશક્તિકરણ” -વક્તવ્ય

Date:06 08 2018
Day :Monday

          આજ રોજ શાળામાં એક વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શ્રી શીતલબેન સોની અને શ્રી લક્ષ્મીબેન દેશમુખ એ શાળાની વિદ્યાર્થીનીઓને 
“મહિલા સશક્તિકરણ”
વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ  અને શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા એ પણ પ્રસંગોચિત માહિતી આપી હતી. 

કાર્યક્રમની કેટલીક તસવીરો.....

શ્રી શીતલબેન સોની  નું પુષ્પ વડે સ્વાગત કરી રહેલ શાળાની વિદ્યાર્થીની સિધ્ધી 


શ્રી લક્ષ્મીબેન દેશમુખનું  નું પુષ્પ વડે સ્વાગત કરી રહેલ શાળાની વિદ્યાર્થીની કુમાવત પ્રિયંકા













All images above are captured by Mr. HITESH TANDEL (maths-science teacher)

PLEASE, click below for ....



thanks and do not forget to share from icon given below...