2018 09 14 VISVESMRUTI 2018 -ENGINEER’S DAY .

Date:14 09 2018
Day :Friday


Students of 11th science has visited the VISVESMRUTI 2018 (a technical exhibition) at R N G P I T, TAJPOR, near BARDOLI on just a day before the ENGINEER’S DAY . 
                  In. Principal shree Shailendrakumar V. Patel and whole school is very thankful to the Principal Dr. Latesh Chaudhari, M.Tech. ( Gold Medalist ), Ph.D. (Chemical Engg. ) of  R N G P I T , Tajpore. 
   Our school also feels special Thanks to their faculties for their nice guidance and arrangement on  our students visit at their campus.

A glimpse ….


















2018 09 15 “ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮” માં મેળવેલ અનેરી સિધ્ધિ.

Date:15 09 2018
Day :Saturday

જિલ્લાના જિલ્લા કક્ષાના “ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮માં મેળવેલ અનેરી સિધ્ધિ.
તા. ૧૦-૧૧-૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ નવસારી જિલ્લાના જિલ્લા કક્ષાના “ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮ નું આયોજન S.S.AGRAWAL PAUBLIC SCHOOL, NAVSARI ખાતે થયું હતું. જેમાં આપણી શાળામાંથી નીચે મુજબની બે કૃતિઓ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને આ બંને કૃતિઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન માં જે-તે  વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે
સમગ્ર જિલ્લામાંથી માત્ર પાંચ કૃતિઓને રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી કરવામાં આવે છે, આ પાંચમાંથી બે કૃતિઓ આપણી શાળાની પસંદગી પામે છે, જે આપણી શાળાની ગૌરવ લેવા લાયક અનેરી સિધ્ધી છે.
શાળામાં   યોજવામાં આવેલ સામૂહિક પ્રાર્થના સમયે જિલ્લા કક્ષાના આ  વિજ્ઞાન-મેળમાં  વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તથા સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તમામ માર્ગદર્શક ગણિત-વિજ્ઞાન શિક્ષકોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

વિજેતા વિદ્યાર્થીઓ તથા સૌ માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહિત કરી રહેલ શાળાના 
આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ 

વિભાગ-૨ ની કૃતિ Digital dustbin & Plastic Roads  રજૂ કરનાર વિદ્યાર્થીઓ :  (૧) પાલ સત્યમ એસ. અને (૨) સોની શિવાંશ આર. ને ટ્રોફીઅર્પણ કરી રહેલ શાળાના સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ
વિભાગ-૨ કૃતિનું નામ: Digital dustbin & Plastic Roads 



વિભાગ-૨ ની કૃતિ Digital dustbin & Plastic Roads  ની માર્ગદર્શશિક્ષિકાઓ શ્રી મીકીબેન ગાંધી અને જયનાબેન ઈંટવાલા ને સન્માનપત્રક આપી રહેલ શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા

વિભાગ-૫ ની કૃતિનું  ITS(Intelligent Transportation Syastem)  રજૂ કરનાર વિદ્યાર્થીઓ : (૧) કુમાવત જયચન બી. અને (૨) મિશ્રા વૈભવ એસ. ને ટ્રોફી અર્પણ કરી રહેલ શાળાના 
આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી.પટેલ 
વિભાગ-૫ કૃતિનું નામ: ITS(Intelligent Transportation Syastem)

વિભાગ-૫ ની કૃતિનું  ITS(Intelligent Transportation Syastem)  ના માર્ગદર્શક શિક્ષક શ્રી ભાવેશભાઈ પટેલ ને સન્માન પત્રક આપી રહેલ શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા

2018 09 15 “સ્વચ્છતા-જાગૃતિ -- પત્ર લેખન”

Date:15 09 2018
Day :Saturday

આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત 
“સ્વચ્છતા-જાગૃતિ  -- પત્ર લેખન”
 ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નોના ભાગ રૂપે સમાજના અગ્રણીઓ, સંબંધીઓ, મિત્રો વગેરેને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા પત્રો લખ્યા હતા. 
જેની કેટલીક તસવીરો...















2018 09 14 સ્વચ્છતા પખવાડિયું - ઈનામ- વિતરણ

Date:14 09 2018
Day :Friday
આજ રોજ શાળામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શાળામાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.


જેની કેટલીક તસવીરો........