Date:06 09 2018
Day :Thursday
આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત
‘ચિત્ર-
સ્પર્ધા’ , ‘કવિતા’ તથા ‘સ્લોગન’
નું
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ભાગ લીધો
હતો. બધાજ વિદ્યાર્થીઓએ ખુબજ રચનાત્મક ચિત્રો બનાવ્યા તથા સ્લોગન લખ્યા હતા.
એક નજર તસવીરો પર..