2018 09 07 Hand-Wash day - સ્વચ્છતા પખવાડિયું

Date:07 09 2018
Day :Friday

આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત 
Hand-Wash day’
   નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓને  હાથ ધોવાની સાચી રીતો નિદર્શન સાથે સમજાવવામાં આવી હતી.

એક નજર તસવીરો પર..