2018 09 06 ‘નિબંધ સ્પર્ધા’ - સ્વચ્છતા પખવાડિયું

Date:06 09 2018
Day :Thursday
આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત 
નિબંધ સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બધાજ વિદ્યાર્થીઓએ ખુબજ રચનાત્મક નિબંધો લખ્યા હતા.
એક નજર તસવીરો પર..