2018 09 08 વ્યક્તિગત સફાઈ- વિષય પર વ્યાખ્યાન-સ્વચ્છતા પખવાડિયું

Date:08 09 2018
Day :Saturday

આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત 
વ્યક્તિગત સફાઈ- વિષય પર વ્યાખ્યાન ’ 
 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના નવસારી સિવિલ હોસ્પીટલ ના RMO   શ્રી ડૉ. આજયભાઈ શર્મા એ   વિદ્યાર્થીઓને  ઉપરોકત વિષય ઉપર દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમની મદદથી ખુબજ જરૂરી એવી માહિતી પૂરી પાડી હતી
એક નજર તસવીરો પર..











PLEASE, click below for ....





thanks and do not forget to share from icon given below...